HP
Henil Patel & AssociatesAdvocates
← Back to Home
Home / Legal Insights / Police Notice & Arrest
Criminal Law

પોલીસ નોટિસ આવી છે? Arrest પહેલાં-પછીના અધિકારો - BNSS Section 35 Guide

"પોલીસ સ્ટેશનથી notice આવી છે - હવે શું?" "પોલીસ મને arrest કરશે?" "Family memberને police ઉઠાવી ગયા - શું કરવું?" આ સૌથી common doubts છે. ટૂંકમાં: police દરેક caseમાં arrest કરી શકતી નથી. Bharatiya Nagarik Suraksha Sanhita, 2023 (BNSS) - જે 1 July 2024થી CrPCની જગ્યાએ આવ્યું - arrest માટે strict conditions મુકે છે, અને Constitutionનો Article 22 દરેક arrested personને specific rights આપે છે. આ guideમાં police noticeનો મતલબ, arrestની conditions, arrest પછીના rights અને grounds of arrest લેખિતમાં મેળવવાનો હક - બધું checked sources સાથે. [1]

આ general educational framework છે. Serious offenceના caseમાં - કે જ્યારે arrestની real શક્યતા હોય - તરત advocateની individual સલાહ લો. Non-bailable offenceમાં ધરપકડનો ડર હોય તો anticipatory bail (BNSS Section 482) વિશે અમારો guide જુઓ.

1. Police notice આવી છે - એનો શું મતલબ? (Section 35(3)-(6))

Practical: noticeની copy રાખો, આપેલા date/time પર હાજર થાઓ, પહેલાં advocateની સલાહ લો - પણ notice ક્યારેય ignore ન કરો. Notice comply કરવી એ guilt accept કરવું નથી.

2. Police arrest ક્યારે કરી શકે? (Section 35(1))

સ્થિતિArrest માટે શું જોઈએ
Offence 7 વર્ષ કે તેથી ઓછા imprisonmentનો(i) Officerને reason to believe હોય કે offence થયો છે; અને (ii) arrest necessary હોય - further offence અટકાવવા / proper investigation માટે / evidenceનો નાશ કે tampering અટકાવવા / witnessને inducement-threat-promise અટકાવવા / courtમાં હાજરી ensure કરવા. Officerએ arrestના reasons લેખિતમાં record કરવા પડે - અને arrest ન કરે તો એના reasons પણ record કરવા પડે. [1]
Offence 7 વર્ષથી વધુ / life / deathCredible information અને officerને reason to believe કે personએ offence કર્યો છે. [1]
Non-cognizable offenceMagistrateના warrant કે order વગર arrest નહી - Section 35(2). [1]
Infirm કે 60+ વર્ષની વ્યક્તિ, offence 3 વર્ષથી ઓછા imprisonmentનોDeputy Superintendent of Policeની prior permission વગર arrest નહી - Section 35(7). [1]

એટલે "FIR થઈ એટલે arrest પક્કી" એવું નથી. 7 વર્ષ સુધીના offenceમાં arrest માટે necessity prove કરવી policeની જવાબદારી છે.

3. Arnesh Kumar guidelines (Supreme Court, 2014) - હજુ ચાલુ

Arnesh Kumar vs State of Bihar માં Supreme Courtે automatic arrest પર રોક લગાવી. Judgment 498-A IPC caseમાં આવ્યું, પણ Courtે સ્પષ્ટ કર્યું કે directions બધા casesમાં લાગુ થાય જ્યાં offence 7 વર્ષ કે તેથી ઓછા imprisonmentનો હોય: [2]

4. Arrest થાય તો - તમારા અધિકારો (BNSS + Article 22)

5. Grounds of arrest લેખિતમાં મળવા જોઈએ - Mihir Rajesh Shah (Supreme Court, 6 November 2025)

Constitution Bench નહી, પણ clear three-judge ruling: Mihir Rajesh Shah vs State of Maharashtra માં Supreme Courtે hold કર્યું: [3]

નોંધ: arrestની ઘડીએ જ લેખિત grounds ન મળે એટલે જ arrest invalid થતું નથી - deadline છે remand production પહેલાં 2 કલાક. Courtે Registryને judgmentની copy બધા High Courtsના Registrar Generals અને બધા Statesના Chief Secretariesને મોકલવા direct કર્યું. [3]

જૂની (6 November 2025 પહેલાંની) arrests પર આ rule retrospectively લાગુ થાય કે નહી એ પર High Courts વચ્ચે અલગ views છે (Delhi HC: prospective; Orissa HC: right pre-existing) - current arrests પર rule clear છે. (Delhi HC, Orissa HC)

6. Investigation late પૂરી થાય તો - default bail (Section 187)

7. Practical checklist

Sources (checked)